Talati Model Paper 2 : Gujarat Panchayat Seva Selection Board (GPSSB) Published Talati Bharti 2022 Gujarat. Talati Exam Date 2022 Released in short term by GPSSB. We have Created Talati Model Paper 2 for Candidates to Practice which will be useful to you the upcoming exam.
Talati Model Paper 1
Post Title | Talati Model Paper 2 |
Post Name | તલાટી મોડેલ પેપર 2 |
Post Type | Model Paper |
Post Date | 15-02-2022 |
File Type |
તલાટી મોડેલ પેપર 2
These Model Paper are made keeping in mind the Paper style. All the Candidates should read the paper carefully and practice the તલાટી મોડેલ પેપર.
તલાટી મોડેલ પેપર
કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો?
- અમરેલી
- બોટાદ
- ભાવનગર
- સુરત
અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે?
- જનમટીપ
- લોહીની સગાઈ
- શરણાઈના સૂર
- જુમો ભિસ્તી
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
- દીપ નિર્વાણ
- સોક્રેટીસ
- કુરુક્ષેત્ર
- ઝેર તો પીધા છે જાણી જાણી
નીચેનામાંથી ખોટી સંધિ જણાવો.
- કવીશ્વર = કવિ + ઈશ્વર
- પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
- ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
- રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે?
- 19
- 22
- 21
- 20
વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય?
- 30
- 22
- 28
- 20
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
- 41
- 39
- 40
- 38
Talati Model Paper 2
શ્રેણી -6, ૩, 0નો સામાન્ય તફાવત _____ છે.
- ૩
- -૩
- -9
- 9
14 કારીગરોનો 10 દિવસનો પગાર 22,400 રૂ. છે તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય?
- 20480
- 4096
- 25600
- 40960
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી?
- દેશપ્રેમ
- વનવાસ
- પાપપુણ્ય
- સ્નેહાધિન
‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
- ભવસાગર
- જનમટીપ
- મારી હૈયા સગડી
- દીપ નિર્માણ
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે?
- (A) પૃથ્વી
- (B) મનહર
- (C) પિતાંબર
- (D) ખાધું-પીધું
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સબંધો બાબતના છે?
- અનુ. 245 – 255
- અનુ. 233 – 245
- અનુ. 256 – 263
- અનુ. 269 – 279
ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંદરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે?
- 708
- 504
- 706
- 302
16 ડિસેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી?
- ઓરિસ્સા
- ઉત્તરપ્રદેશ
- મિઝોરમ
- બિહાર
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ…
- લોકસભાના અધ્યક્ષ બને છે
- રાજ્યસભાના અધ્યક્ષ બને છે
- બંનેના અધ્યક્ષ બની શકે છે
- ત્રણેયમાંથી એક પણ નહિ
Change into passive voice : “They asked me my name”
- My name is asked by them
- I was asked my name by them
- I asked my name by them
- I am asked my name by them
Give synonym of ‘poison’
- elixir
- fatal
- bitter
- venom
Choose odd one out :
- Odour
- Fragrance
- Foul
- Incense
ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
- 1961
- 1752
- 1681
- 1687
100 માર્ક્સનું પેપર : અહિયાં ક્લિક કરો.
નોંધ : જો Talati Model Paper 2 પેપરમાં કોઈ ભૂલ હોય તો કમેન્ટમાં જણાવો