ધોરણ 10 પરિણામ 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (GSEB) દ્વારા 25 મેના રોજ ધોરણ 10 રિઝલ્ટ 2023 જાહેર થશે. GSEB દ્વારા ધોરણ 10ની પરીક્ષાનુ આયોજન માર્ચ 2023 દરમિયાન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 પરિણામ 2023
GSEB 10th Result 2023 : હવે થોડાક સમયમાં જ ધોરણ 10ની પરીક્ષા આપેલ તમામ મિત્રોની આતુરતાનો અંત આવી જશે કારણ કે 25 જુનનાં રોજ GSEB દ્વારા ધોરણ 10 રિઝલ્ટ 2023 જાહેર કરવામાં આવશે
પોસ્ટ ટાઈટલ | ધોરણ 10 પરિણામ 2023 |
પોસ્ટ નામ | GSEB SSC Result 2023 |
પોસ્ટ પ્રકાર | Result |
બોર્ડ નામ | GSEB |
પરિણામ તારીખ | 25-05-2023 |
ઓફિશિયલ વેબ સાઈટ | www.gseb.org |
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2023 પરિણામ
બોર્ડના ધોરણ 10 પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત કરવામાં આવ્યો છે જેમાં ધોરણ 10 પરિણામ 25 મે 2023ના રોજ જાહેર કરવામાં આવશે
ધોરણ 10 રિઝલ્ટ 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ 2023 25 મે ના રોજ સવારે 8 જાહેર થશે. બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ જાહેર માટે 23 મેના રોજ તારીખ જાહેર કરેલ છે. પરિણામને લગતી તમામ માહિતી ઓફિશિયલ સાઈટમાં અપલોડ કરવામાં આવશે.
ધોરણ 10 પરીણામ 2023 તારીખ
ધોરણ 10 રિઝલ્ટ 2023 25 મે 2023નાં રોજ જાહેર થવાનું છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આજ રોજ સતાવાર ધોરણ 10 પરિણામ 202ની તારીખ જાહેર કરેલ છે. પરિણામની તારીખ જાહેર કરવામાં આવ્યા બાદઆજ પોસ્ટ પર તેની તમામ માહિતી આપવામાં આવશે.
ધોરણ 10 પરિણામ ક્યારે? / ધોરણ 10 રિઝલ્ટ ક્યારે?
GSEB બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે પ્રમાણે ધોરણ 10 પરિણામ 25 મે 2023ના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે વોટ્સએપ દ્વારા પણ ધોરણ 10 પરિણામ 2023 જોવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ધોરણ 10 પરિણામ 2023 કઈ રીતે ચેક કરશો?
Step 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ gseb.org ખોલો.
Step 2 : GSEB SSC Result 2023 પર ક્લિક કરો.
Step 3 : આપેલ બોક્સમાં 6 આંકડાનો સીટ નંબર નાખો.
Step 4 : સબમિટ બટન પર ક્લિક કરો.
Step 5 : ધોરણ 10 પરિણામ તમારા સ્ક્રીન પર દેખાશે.
Step 6 : ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ / ડાઉનલોડ કરો.
ધોરણ 10 પરિણામ 2023 | અહિયાથી જુઓ |
MYOJASUPDATE Home Page | Visit |
2 thoughts on “ધોરણ 10 પરિણામ 2023 @gseb.org”