JOIN US ON TELEGRAM JOIN NOW

GSSSB CCE Exam Fee Refund Notification

GSSSB CCE Exam Fee Refund : Gujarat Gaun Seva Pasangi Mandal, Gandhinagar ha Recently published CCE Exam Fee Refund Related Notification. Many Candidates Fee Already Refund its bank Account.

GSSSB CCE Exam Fee Refund Notification

Advt. No.212/202324
OrganizationGSSSB CCE Exam Fee Refund Notification
Post NameCCE Exam Fee Refund
Total Post5202
PostJunior Clerk, Head Clerk & Others
Application ModeOnline
Official Web Sitewww.gsssb.gujarat.gov.in
GSSSB CCE Exam Fee Refund Notification
GSSSB CCE Exam Fee Refund Notification

During Comparative Examination time, the process of refunding the examination fee paid by the candidates who appeared in the examination through online payment to the account from which they have paid the examination fee was started and the candidates who appeared in this examination on 20-06-2024 exam fee amount has been credited to their account through online payment.

CCE Exam Fee Refund

In this regard, it has been observed that some candidates are feeling hesitant due to lack of information or other misunderstandings, despite the fact that the fee is usually refunded while verifying the proposals received. Hence please refer to the whether the fee has been refunded or not/

જે ઉમેદવારે જે બેંક એકાઉન્ટમાંથી ફી ભરેલ છે તે જ એકાઉન્ટમાં ફી પરત જમા કરવામાં આવેલ છે.

જો ઉમેદવારે કોઈ ઓનલાઈન વોલેટ કે UPI એપ્લીકેશન (જેવી કે PhonePay, Gpay, BHIM વગેરે) દ્વારા ફી જમા કરાવેલ છે તો ફી પરત થયા અંગે માત્ર જે તે વોલેટ કે એપ્લીકેશનના ટ્રાન્ઝેક્શન નહિ પરંતુ ખરેખર જે તે UPI App સાથે લીંક થયેલ બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ચકાસી લેવું.

મંડળ દ્વારા તમામ ઉમેદવારોને SBI-Pay ના માધ્યમથી ઉમેદવારના જે તે બેંક એકાઉન્ટમાં ફી પરત કરેલ છે. જે અંગે ઉમેદવારો પોતાની રીતે પણ નીચે મુજબની લીંક દ્વારા ફી પરત થયા અંગેનું સ્ટેટ્સ જાણી શકશે.

ઉક્ત મુજબની લીંકથી નીચે દર્શાવેલ મુજબની વિગતો પ્રાપ્ત થશે તથા તપાસ કરવા માટે Merchant Ref No. અને Transaction Dateની જરૂર પડશે. જેની વિગત ઉમેદવારે પરીક્ષા ફી ભર્યા અંગેની OJAS Portal પરથી ડાઉનલોડ કરેલ રિસીપ્ટમાં સામેલ છે. પેમેન્ટ મોડ તરીકે Debit Card / Net Banking / BHIM UPI પૈકી જે મોડથી પેમેન્ટ કરેલ હોય તે સિલેક્ટ કરવું.

ઉપર્યુક્ત Transaction Tracking ના સ્ક્રીનશોર્ટમાં દર્શાવેલ તમામ વિગતો ભર્યા બાદ નીચે મુજબની માહિતી મળશે.

સદર વિગતો Refund History સેક્શનમાં Refund Processes Date & Time જોવા મળશે. આ તારીખથી આશરે એક અઠવાડિયામાં જે તે એકાઉન્ટમાં ફી પરત થઇ ગયેલ હશે. જે ધ્યાને લઈને સબંધિત બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ તપાસીને ખરાઈ કરી લેવી.

નોંધ : વધુ વિસ્તાર પૂર્વક વિગતો વાંચવા માટે ઓફીશીયલ નોટીફિકેશન જુઓ.

NotificationView
MYOJASUPDATE Home PageVisit

Leave a Comment