Talati Exam 2023: GPSSB તલાટી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે સંમતિ લેવાની તારીખ પૂરી થઇ છે. તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય આજે પૂર્ણ થયો. કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા. હસમુખ પટેલ સાહેબે ટ્વીટના માધ્યમથી આપી જાણકારી.
- કુલ 8,65,000 ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા.
- કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયા હતા.
- સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-04-2023 ના રોજ સવારે 11:00 કલાક સુધી હતી.
- પરીક્ષાનું આયોજન તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે.
Talati Exam 2023
જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું હતું જેની તારીખ આજે પૂરી થઇ ગઇ છે.
કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયા હતા
જયારે ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી તે સમયે ઓનલાઈન ફોર્મ ભરવાની સંખ્યા ખુબજ વિશાળ હતી. કુલ 17,10,368 ઉમેદવારોએ તલાટી મંત્રીની પરીક્ષા માટે ફોર્મ ભરેલ હતા.
કુલ 8,65,000 ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા.
આજ રોજ છેલ્લો દિવસ હતી સંમતિ આપવાનો આજ સવારના 11 વાગ્યા સુધીમાં કુલ 8,65,000 ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા. આ લોકો પરીક્ષા આપી શકશે.
નોંધ : વધુ માહિતી માટે GPSSBની સત્તાવાર વેબસાઈટ જુઓ
હસમુખ પટેલ સાહેબનું ટ્વીટ જુઓ | અહીં ક્લિક કરો |
GPSSB સત્તાવાર વેબસાઈટ પર જાઓ | અહીં ક્લિક કરો |
MYOJASUPDATE Home Page | અહીં ક્લિક કરો |