ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (GSEB) દ્વારા જુન મહિનામાં ધોરણ 10 પરિણામ 2022 જાહેર કરવાની સંભાવના છે. GSEB દ્વારા ધોરણ 10ની પરીક્ષાનુ આયોજન 28-03-2022 થી 09-04-2022ના દરમિયાન કરવામાં આવ્યું હતું.

ધોરણ 10 રિજલ્ટ 2022

ધોરણ 10 પરીણામ 2022 તારીખ

ધોરણ 10 પરિણામ 2022 જુન મહિનામાં જાહેર થવાની સંભાવના છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા હજુ સુધી સતાવાર ધોરણ 10 પરિણામ 202ની તારીખ જાહેર કરેલ નથી. જયારે પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે આજ પોસ્ટ પર તેની તમામ માહિતી આપવામાં આવશે.

ગુજરાત SSC પરિણામ 2022 માટેની વેબસાઈટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ 2022 પોતાની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 પરિણામ 2022 કઈ રીતે ચેક કરશો?

Step 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ gseb.org ખોલો. Step 2 : GSEB SSC Result 2022 પર ક્લિક કરો. Step 3 : આપેલ બોક્સમાં 6 આંકડાનો સીટ નંબર નાખો. Step 4 : સબમિટ બટન પર ક્લિક કરો.