કુંવરબાઈનું મામેરું યોજના

(તા.01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને)સુધારેલ દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે

નવી અપડેટ

આવક મર્યાદા

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

કોને લાભ મળશે

યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેંટ

– કન્યાનું આધારકાર્ડ – કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો