JOIN US ON TELEGRAM JOIN NOW


AMC ભરતી 2023: 51 જગ્યાઓ માટે ભરતી

AMC ભરતી 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાતાઓમાં આસીસ્ટન્ટ મેનેજર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર, ડે. સીટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

AMC ભરતી 2023

AMC ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 51 સહાયક ગાર્ડન એડીશનલ સીટી ઈજનેર, ડે. સીટી ઈજનેર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર), આસીસ્ટન્ટ મેનેજર જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

જે મિત્રો AMC Bharti 2023 / AMC Recruitment 2023 / Amdavad Municipal Corporation Recruitment 2023 / Amdavad Municipal Corporation Bharti 2023 / Ahmedabad Municipal Corporation Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે

Ahmedabad Municipal Corporation Bharti 2023

પોસ્ટ નામકુલ જગ્યાલાયકાત
એડીશનલ સીટી ઈજનેર02– માન્ય થયેલ યુનિવર્સીટીના સિવિલ એન્જીનીયરીંગના ગ્રેજ્યુએટ.
– ઈજનેર કામનો ઓછામાં ઓછા પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી સાત વર્ષનો અનુભવ મ્યુનસિપલ એન્જીનીયરીંગનો અથવા નામાંકિત સંસ્થાનો હોવો જોઈએ.
ડે. સીટી ઈજનેર07બી.ઈ. સિવિલ સાથે 07 વર્ષનો અનુભવ જે પૈકી 04 વર્ષનો મ્યુનિસિપલ એન્જીનીયરીંગ અથવા મોટી જાણીતી સંસ્થાનો અનુભવ.
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)15બી.ઈ. સિવિલ સાથે 05 વર્ષનો ઈજનેરી કામનો અનુભવ જે પૈકી બે વર્ષની જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ.
આસીસ્ટન્ટ મેનેજર27ઉમેદવાર કાનુની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીનો એમ.બી.એ.ની પદવી ધરાવતો હોવો જોઈએ. અથવા
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એ.આઈ.સી.ટી.ઈ.ની માન્યતા પ્રાપ્ત સંસ્થાનો બે વર્ષનો પૂર્ણકાલીન પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન બીઝનેસ મેનેજમેન્ટની લાયકાત ધરાવતો હોવો જોઈએ. અથવા
ઉમેદવાર ચાર્ટડ એકાઉન્ટન્ટની પડવી ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ અને વય મર્યાદા

પોસ્ટ નામપગારવય મર્યાદા
એડીશનલ સીટી ઈજનેરલેવલ 13 પે મેટ્રીક્સ રૂ. 1,18,500-2,14,10045 વર્ષથી વધુ નહી
ડે. સીટી ઈજનેરલેવલ 11 પે મેટ્રીક્સ રૂ. 67,700/2,08,70040 વર્ષથી વધુ નહી
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)લેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53,100-1,67,80037 વર્ષથી વધુ નહી
આસીસ્ટન્ટ મેનેજરલેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53,100/1,67,80033 વર્ષથી વધુ નહી

બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 112/- ઓનલાઈન તારીખ 30-03-2023 સુધીમાં ભરવાની રહેશે.

નોંધ: ભરતીની માહિતી જેવી કે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદાની વધારાની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચી અને પછી ઓનલાઈન અરજી કરવી.

AMC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

AMC ભરતી 2023 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

AMC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 26-04-2023

એડીશનલ સીટી ઈજનેર જાહેરાતઅહીં ક્લિક કરો
ડે. સીટી ઈજનેર જાહેરાતઅહીં ક્લિક કરો
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર) જાહેરાતઅહીં ક્લિક કરો
આસીસ્ટન્ટ મેનેજર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment