Free Umbrella Yojana Gujarat 2022 | મફત છત્રી સહાય યોજના 2022
Free Umbrella Yojana Gujarat 2022 | મફત છત્રી સહાય યોજના 2022 : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. I Khedut Portal પર દરેક યોજનાની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના, મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓનો… Read More »